હું ગંદા કપડાં પહેરીને જાઉં છું😅😝😂😜🤣🤪

શિક્ષક : ભૂરા તેં મુકેશને ગધેડો કહ્યો
એ ખૂબ જ શરમની વાત છે.
આના માટે તારે 20 રૂપિયા દંડ ભરવો પડશે.
ભૂરો : સાહેબ મને માફ કરી દો.
હવેથી હું આવું નહિ કરું.
તમે કહેતા હોવ તો
હવેથી હું બધા ગધેડાઓને મુકેશ કહીશ બસ.
😅😝😂😜🤣🤪

ગપ્પુ અને પપ્પુ પરસ્પર વાત કરી રહ્યા હતા.
પપ્પુ : યાર
હું જયારે સૂટ પહેરીને શાકભાજી લેવા જાઉં છું,
તો દુકાનદાર મને મોંઘી શાકભાજી આપે છે,
અને જયારે
હું ગંદા કપડાં પહેરીને જાઉં છું
તો મને સસ્તી શાકભાજી આપે છે.
ગપ્પુએ સલાહ આપતા કહ્યું : યાર
તું વાટકો લઈને જા તને મફતમાં આપી દેશે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)