હું બે દિવસથી ત્યાં જઈ શકતો નથી.😅😝😂😜🤣🤪

ભૂરાની પત્ની ભાગી ગઇ.
પછી પાંચ દિવસ પછી પાછી ઘરે આવી.
ભૂરાએ ગુસ્સામાં કહ્યું : હવે શું
લેવા આવી છો?
તેની પત્નીએ કહ્યું :
મોબાઇલનું ચાર્જર ભૂલી ગઇ હતી.
😅😝😂😜🤣🤪

ભૂરો દુઃખી હતો.
બકો : શું થયું?
ભૂરો : મારે બેંકમાંથી પૈસા ઉપાડવાના હતા પણ
હું બે દિવસથી ત્યાં જઈ શકતો નથી.
બકો : કેમ ન જઈ શક્યો?
ભૂરો : કારણ કે મેં સપનું જોયું કે
એક છોકરીએ મને ચપ્પલે ચપ્પલે ધોઈ રહી છે.
બકો : એમાં સ્વપ્ન અને બેંકને શું લેવાદેવા?
ભૂરો : કારણ કે
મારી બેંકની બહાર બોર્ડ પર લખેલું છે કે, અમે
તમારા સપનાને વાસ્તવિકતામાં ફેરવીએ છીએ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)