ખુશ કેમ રહેવું એ તો
કુકર પાસેથી શીખવા જેવું છે…
ઉપર પ્રેશર
નીચે આગ
તો પણ
બિન્દાસ સીટી મારતો રહે છે…
😜😅😝😂🤪🤣

શેઠાણી : તે ફ્રિઝ સાફ કર્યું?
નોકરાણી : હા મેડમ,
અને ફ્રિઝમાં પડેલો આઇસક્રીમ
સૌથી સ્વાદિષ્ટ હતો.
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)