કેટલાક લોકો તો
એટલા ભયંકર વાંઢા
હોય છે ને કે…
જુગાર રમવા બેસે તોય
“રાણી” ના આવે
😜😅😝😂🤪🤣
આટલું ભણવાનો શું ફાયદો…
જ્યારે તે જ ખબર ના હોય કે
“સાસરી”ને
અંગ્રેજીમાં શું કહેવાય ?
ખબરો હોય તો કહો…
😜
😅
😝
😂
🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)