બાઘો : શુ વાત છે! આને કહેવાય સેવા…😜😅😝😂🤪🤣

નટુ (ગટુ ને): આજ તો ભારે થઇ ! સવારે જંગલ ગયો,
ત્યાં તો સામે સિંહ।
ગટુ : લે બહુ કરી નટુ , પછી?
નટુ : પછી શું, મેં તો વાળી મુઠી,
હું આગળ ને સિંહ પાછળ…
થોડી વાર પછી પાછળ જોયું ને સિંહ લપસ્યો.
ગટુ : પછી?
નટુ : વળી પાછી દોટ મૂકી… હું આગળ ને સિંહ પાછળ…
થોડી વાર પછી પાછળ જોયું ને સિંહ ફરી લપસ્યો !
માંડ માંડ ડેલી આવી, ગરી ગયો માલીપા.
ગટુ : વાહ નટુ , અમારા જેવા ને તો ઝાડા થઇ જાય!
નટુ : તો શું સિંહ અમથો બે વાર લપસ્યો તો?
😜😅😝😂🤪🤣

એક બેન પોતાના નાના છોકરાને ફ્લાઈટના
એક ટોયલેટમાં બેસાડી ને કહ્યું :
“બેટા, તુ કર હું પાંચ મિનિટમા આવી”
છોકરો 1 મિનિટ મા જ બહાર નિકળીને
બીજી દિશમા ચલવા લાગ્યો.
જેમજ છોકરો નીકળ્યો કે તરત જ બાઘો
ટોયલેટ મા ઘુસ્યો. 5 મિનિટ પછી
તે બેન આવી ને દરવાજો ખટકાવતા બોલી :
“થાઈ ગયુ હોય તો ધોઈ નાખુ ?”
બાઘો : શુ વાત છે! આને કહેવાય સેવા.
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)