બાપ તો ખુશી ના કરણે બેભાન જ થઈ ગયો…😜😅😝😂🤪🤣

બંતા: શુ થયુ દોસ્ત,
આટલો ઉદાસ થઈને કેમ બેઠો છે?
સંતા: અરે યાર,
મારા બાપે મરાથી આજે બદલો લય લિધો.
બંતા: તે કઈ રીતે.
સંતા: નાનો હાતો ત્યારે તે સ્કૂલ ની ફી ભારવા
માટે પૈસા આપતા, તો હુ સ્કૂલ થી
ભાગી ને પિક્ચર જોવા જાતો રહેતો હતો..
આજે જ્યારે મેં તેમને
ચારધામ ની યાત્રા કરવા માટે પૈસા આપ્યા
તો તે GOA ભાગી ગયા.
😜😅😝😂🤪🤣

બાપ: બેટા, યાદ રાખજે કે જો સાસરાવાળા
બાઇક આપ તો કાર માંગજે,
કૂલર આપે તો એસી માંગજે,
ઘર આપે તો બંગલો માંગજે…
બેટા: આને જો તે છોકરી આપ દે તો પછી
એની મા ને પણ માંગી લઉ ને?
બાપ તો ખુશી ના કરણે બેભાન જ થઈ ગયો.
😜

😅

😝

😂

🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)