એક વખત હું બહાર જતો હતો
તે વખતે મારી પત્ની ને ઉધરસ ચઢી.
મેં કીધું
તારા ગળા માટે કંઈક લાવવુ છે?
પત્ની કહે,
દોઢેક તોલા નુ મંગળસૂત્ર લેતા આવજો.
પછી મને ઉધરસ ચઢી !
😜😅😝😂🤪🤣
પત્ની: તમને આ શર્ટ સરસ લાગે છે…
પતિ: તું ગમે એટલી ચાપલુસી કર,
પણ નવી સાડી તો નહીં મળે…
પત્ની: માત્ર શર્ટ જ સારૂં લાગે છે,
સ્વભાવ તો કુતરા જેવો જ છે…
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)