પત્ની : આજ તો દુકાનદાર મને
છેતરવાનો જ હતો..
મેં સાબુદાણા લીધાં,
ને એમાં ખાલી દાણા જ હતાં…
સાબુ તો હતો જ નહીં…
પતિ: વાહ.. કેવાં મારાં નસીબ??
સારું થયું તે વાઘબકરી ચા ના માંગી..
😜😅😝😂🤪🤣
એક ગામમાં સિંહ ઘુસી ગ્યા..
પછી શું થયુ્ં ખબર ???
જે કામ સરકાર 3 વર્ષથી ન કરી શકી
એ કામ સિંહે 3 દિવસમા કરી બતાવ્યું…
ગામ વાળાની ખુલ્લા
શૌચ જવાની આદત ભૂલી ગ્યા..
“સ્વચછ ભારત મિશન”
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)