પત્નીએ 1 મહાન ચિત્રકાર ને તેનો ફોટો તૈયાર કરવા કહ્યું,
અને ઘણો વિચાર કયૉ પછી તેણે ચિત્રકાર ને કહ્યું…
ગળામાં 100 તોલા નો સોના નો હાર પણ રાખજો…
ચિત્રકારે ફોટો બનાવયા પછી પૂછ્યું
“બેન તમે આવો ચિત્ર શું કામ બનાવવા કહયુ ???
પત્ની એ જવાબ આપ્યો,
કયારેક હું મરી જઈશ તો મારા પતિ બીજા લગ્ન
તો કરશે જ અને નવી પત્ની આવશે તો
મારા ફોટા માં આ હાર જોશે જ અને હાર તેને
ઘર માં કયાંય જ નય મળે એટલે બંને ના ઝગડા થાશે
અને મારી આત્મા ને શાંતિ મળશે
😜😅😝😂🤪🤣
પત્નીઃ તમે રાત્રે મારી તરફ
મોઢું રાખીને ઉંધ્યા કરો.
મને રાત્રે બીક લાગે છે.
પતિઃ પણ પછી આખી રાત
મને બીક લાગ્યા કરે એનું શું?
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)