ઘરવાળીયુ એક વાર તો આવુ બોલે જ…😜😅😝😂🤪🤣

એક પતિદેવ લગ્ન્ન સલાહકાર પાસે ગયા…
સાહેબ અમે જ્યારે આજથી દસ વર્ષ પહેલા લગ્ન્ન કર્યા હતાં
ત્યારે ઓફીસેથી હું જયારે ધરે જતો
ત્યારે મારા પત્નિ હું બુટ કાઢું કે તરત જ
મને મારા સ્લીપર આપી દેતી અને
તે વખતે અમે પાળેલો અમારો નાનો કુતરો મારા ફરતા
આંટા મારતા મારતા ભસ્યા કરતો…
અને સાહેબ…
હવે દસ વર્ષ પછી હું જ્યારે ધરે જાઉં છું
ત્યારે મારો પાળેલો કુતરો મને સ્લીપર લાવી આપે છે
અને મારી ધરવાળી કુતરાની જેમ ભસે છે…
સલાહકાર – તમે ફરિયાદ સાની કરો છો ?
હજુ પણ તમને સરખીજ સર્વિસ મળી રહી છે…
કોર્પોરેટ ક્ષેત્રમાં આ ક્રીયાને “જોબ રોટેશન કહેવામાં આવે છે”
😜😅😝😂🤪🤣

ઘરવાળીયુ એક વાર તો આવુ બોલે જ…
ભગવાનનો આભાર માનો કે
મારા જેવી સીધી સાદી મળી…
જો કોક માથાભારે ભટકાણી હોતને
તો ખબર પડત…
ઓલો આખી જિંદગી વિચારે કે
જો આ સીધી સાદી આવી હોય તો
માથાભારે કેવી હશે…
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)