એક મિત્ર શાયરી સંભળાવી રહ્યો હતો…
તેની શેરીમાંથી નીકળ્યો તો ઝરૂખો દેખાયો…
બીજો મિત્ર : વાહ વાહ…. વાહ વાહ…
પહેલો મિત્ર : તેની શેરીમાંથી નીકળ્યો
તો ઝરૂખો દેખાયો….
તેની માં એ મને જોયો તો બોલી,
હાથ ટાંટિયા ભાંગી નાખીશ,
જો ફરીથી અહીં દેખાયો.
😜😅😝😂🤪🤣

તું પાર્ટી કરીને રાત્રે મોડો આવે તો
તારી પત્ની કાંઈ બોલતી નથી?
પપ્પુ : બોલે છે ને.
મિત્ર : શું?
પપ્પુ : બોલે છે,
નખ્ખોદ જાય તમારા મિત્રોનું જેમણે
તમને બગાડ્યા છે.
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)