રસ્તામાં ચલમ પીતો એક ખેડૂત મળ્યો.😅😝😂😜🤣🤪

રસ્તા પર જોઈ રહેલી એક જાડી સ્ત્રીને ભેંસ કહેવાના
ગુના બદલ મગન મચ્છરને પોલીસ ચોકીમાં
લાવવામાં આવ્યો.
આને ભેંસ કહેવામાં કઈ ગુનો નથી. મગને પોતાની
સફાઈમાં કહ્યું.
ઈન્સ્પેક્ટર તાડૂક્યા,
હા, ગુનો જ કહેવાય, તમે આ બહેનની માફી માગો.
સારું, પણ પહેલા મને એ બતાવો,
ભેંસને શ્રીમતી કહીએ તો શું એ ગુનો ન કહેવાય ?
ના, ઈન્સ્પેક્ટરે જવાબ આપ્યો.
શ્રીમતી !
મને માફ કરો દો. મગને તરત જ માફી માંગી લીધી.
😅😝😂😜🤣🤪

ગયે ચોમાસે અમારા વિસ્તારમાં આકાશી વીજળીનું
ભારે તાંડવ ખેલાયું એને અંગે તપાસ કરવા માટે
હવામાન અધિકારીઓની એક ટુકડી પ્રવાસે નીકળી.
રસ્તામાં ચલમ પીતો એક ખેડૂત મળ્યો.
જીપ ઊભી રાખીને એક અધિકારીએ પૂછ્યું :
વીજળીઓ પડી ત્યારે તમે કયા હતા ?
ખેતરને શેઢે એક ઝાડને આશરે ઊભેલો.
એકેય વીજળી તમારી નજીક પડેલી ?
મને બહુ ખબર નથી,
પણ વરસાદથી બુઝાઈ ગયેલી મારી ચલમ એકદમ
ઝગી ગઈ છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)