મારા પતિને ભેટ આપવા માટે કંઈક વસ્તુ
જોઈએ છે, બતાવશો ?
મહિલાએ સેલ્સ મહિલાને કહ્યું.
સેલ્સ મહિલાને પૂછ્યું :
લગ્ન થયે કેટલો સમય થયો છે ?
20 વર્ષ ! કેમ ?
પ્રોત્સાહિત મહિલાએ પૂછ્યું.
બહેન,
સસ્તી ચીજોનું કાઉન્ટર નીચે ભોંયરામાં છે.
😜😅😝😂🤪🤣
ગ્રાહક સ્ત્રી(પુસ્તક વિક્રેતાને) : 50 વર્ષ સુધી
દાંપત્ય ભોગવેલા દંપતીને
ભેટ આપવા લાયક
કોઈ પુસ્તક હોય તો આપો.
પુસ્તક વિક્રેતાએ પુસ્તક આપ્યું,
પુસ્તકનું નામ હતું : “અર્ધી સદીનો સંઘર્ષ”
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)