આ લગ્નમાં જવું જોઈએ નહીં.😅😝😂😜🤣🤪

મારે એક પંખો ખરીદવો હતો.
તેથી ઓનલાઈન ઓર્ડર આપતા પહેલા
થોડું સંશોધન કર્યું.
કેટલીક સાઈટ સર્ચ કરી અને
પછી પંખો ખરીદ્યો.
અત્યાર સુધી બધું બરાબર હતું પણ….
હવે ગૂગલ મને દરેક જગ્યાએ દોરડા અને
ખુરશીની જાહેરાતો બતાવી રહ્યું છે! બોલો.
😅😝😂😜🤣🤪

સોનુને તેની ગર્લફ્રેન્ડના લગ્નની કંકોત્રી મળી.
મોનુ : મારા હિસાબે તારે
આ લગ્નમાં જવું જોઈએ નહીં.
સોનુ : તે મારી કોઈ ગર્લફ્રેન્ડ હતી તો શું થયું,
હું તો ચોક્કસ જઈશ.
પ્રેમ પ્રેમની જગ્યાએ અને જમણવાર એની જગ્યા.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)