સંતાને અંગ્રેજીમાં કંઈ પલ્લે પડે નહીં😅😝😂😜🤣🤪

સાંભળ્યું ?
સંતાએ એની બૈરીને મગરમચ્છથી ભરેલા
તળાવમાં ધકેલી દીધી !

શું વાત કરો છો ?
પછી તો સંતા પર કેસ થયો હશે !

હાસ્તો ! થાય જ ને,
પ્રાણીઓનો જીવ જોખમમાં મૂકવા બદલ.
😅😝😂😜🤣🤪

સંતા એક વાર ન્યુ યોર્કના દારૂ બારમાં પહોંચી ગયો.
સંતાને અંગ્રેજીમાં કંઈ પલ્લે પડે નહીં
ઓર્ડર શી રીતે આપવો એ સમજાતું નહોતું
ત્યાં બાજુમાં બેઠેલો એક ગોરો બોલ્યો :
‘જ્હોની વોકર, સિંગલ.’
બીજી બાજુ બેઠેલો ગોરો બોલ્યો :
‘પિટર સ્કોચ, સિંગલ.’
તરત સંતા બોલી ઉઠ્યો, ‘સંતા સિંહ…. મેરીડ !’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)