નોકરાણી સાથે લગ્ન કરી લીધા.😅😝😂😜🤣🤪

એક મોબાઈલ રિચાર્જની દુકાનમાં
એક બોર્ડ મારેલું હતું,
જેના પર મેસેજ લખેલો હતો કે,
‘તમારી પત્નીના ફોનનું બેલેન્સ અને
નેટ પેક ક્યારેય ખતમ ન થવા દો.
કારણ કે, ખાલી મન એ શેતાનનું ઘર છે.’
તમામ પતિઓના હિતમાં જાહેર.
😅😝😂😜🤣🤪

બાબાજીનો સત્સંગ સાંભળીને એક માણસ ઘરે આવ્યો.
ઘરે આવીને તેણે પત્નીને છોડી દીધી અને
નોકરાણી સાથે લગ્ન કરી લીધા.

સંબંધીઓએ પૂછ્યું કે, તમે આવું કેમ કરો છો?

તેણે જવાબ આપ્યો, બાબાજીએ કહ્યું હતું કે,
માયા છોડીને શાંતિ સાથે જીવો, તો મેં પણ એવું જ કર્યું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)