તો કેટલાક જાતિના નામે😜😅😝😂🤪🤣

પતિ-પત્ની વચ્ચે જોરદાર ઝઘડો ચાલતો હતો
ત્યાં બાજુમાં થી પડોસણે એક ગીત વગાડ્યું
“કોઈ જબ તુમ્હારા હદય તોડ દે
તડપતા હુવા તુમ્હે છોડ દે
તબ તુમ મેરે પાસ આના
પ્રિયે મેરા ઘર ખુલ્લા હૈ
ખુલ્લા હી રહેગા તુમ્હારે લીયે…”
આ સાંભળી ને ઘર માં સન્નાટો છવાઇ ગયો
પત્ની આદુવાળી ચા બનાવવા ચાલી ગઈ
આ તાકાત છે જુના ગીત સંગીત ની..
😜😅😝😂🤪🤣

કેટલાક લોકો ધન દૌલત માટે લડે છે…
કેટલાક લોકો ધર્મના નામે…
તો કેટલાક જાતિના નામે
ફક્ત પતિ પત્ની જ એવા છે જે
કોઈ પણ કારણ વગર નિસ્વાર્થ ભાવે
લડતા હોય છે….
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)