સેલ્સમેન : બેબી..! મમ્મી નથી..?😜😅😝😂🤪🤣

તમારી આવકનું સાધન શું છે ?
ભૂરો : મારો કંઠ, મારા ગીતો
પણ તમને તો
કોઈદી સાંભળ્યા નથી !!
ભૂરો : નો જ સાંભળો ને…
સોસાયટી વાળા…
ન ગાવાના મહિને 15000 આપે છે !!
😜😅😝😂🤪🤣

સેલ્સમેનશીપની પરાકાષ્ઠા..!!!
સેલ્સમેન ડોરબેલ વગાડે છે.
એક ૩૫–૪૦ ની ઉમરના બેન
દરવાજા ખોલે છે.
સેલ્સમેન : બેબી..! મમ્મી નથી..?
વોશિંગ પાવડરની વાત કરવી’તી.
૧૦ પેકેટ વળગાડી દિધા…
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)