ADVERTISEMENT
ADVERTISEMENT

કોકિલકંઠી કિંજલ દવેનો અદ્ભુત ટ્રેડિશનલ લુક

કોકિલકંઠી કિંજલ દવેનો અદ્ભુત ટ્રેડિશનલ લુક

જેને ગુજરાતી ગીતોને એક નવી ઓળખ આપી છે તે કોકિલકંઠી કિંજલ દવેનું નામ ગુજરાતની લોકપ્રિય ગાયિકાઓમાં પ્રખ્યાત છે. તેના જીવન વિશેની પણ અવનવી વાતો તેના ફેન્સ જાણવા માટે ખુબ જ આતુર હોય છે. તેણીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોમાં તેણી ચણીયા ચોલી પહેરીને પોઝ આપતી જોઈ શકાય છે. જેમાં તેણીએ વ્હાઇટ કલરની ટ્રેડિશનલ ચોલી પહેરી છે.

આ ટ્રેડિશનલ લુકમાં તેણી ખુબજ આકર્ષક લાગી રહી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT