Bf : તો આજે શું જોયું તુ????🙁😝😝😝

એક ગુજરાતી ભાઈએ હિન્દી ભાષી છોકરી જોડે લગ્ન કર્યા.
લગ્નના બીજા દિવસે પત્નીએ પતિને કહ્યું :
“સુનતે હો, ડિબ્બે મેં આટા નહિ હૈ”
ગુજરાતી: ડોબી ડબ્બા માં આંટા ના આવે,
સીધે સીધો ખોલી નાખ.
😝😝😝

Gf : hiii and sorry
Bf : sorry કેમ ???
Gf : હું તારી સાથે relationship નહીં રાખી શકુ….
Bf : અરે…હજી કાલે મેં તને propose કર્યું તું.. ત્યારે તો તે હા પાડી તી…
Gf : ઈ કાલે મેં sanam re જોયું તું એટલે romantic થઇ ને હા પાડી દીધી તી…
Bf : તો આજે શું જોયું તુ????🙁
Gf : सावघान India..
😝😝😝

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)