પતી: ના યાદ નથી😝😝😝

એક અવલોકન:
પરિણીત પુરુષ
જ્યારે દસ વર્ષ પછી
પોતાની વાઇફ સાથે
ફોટો પડાવતો હોય છે ત્યારે
તેના ચહેરા પર
એક નિર્દોષ કેદી જેવા ભાવ હોય છે..
😝😝😝

વાઈફ :તમને યાદ છે મે કઈ સાડી પહેરી હતી
તમે મને પહેલી વાર જોવા આવયા તયારે ?
પતી: ના યાદ નથી
વાઈફ: એનો અર્થ તમે મને ચાહતા નથી..
પતી: ના એવુ નથી, માણસ પાટા પર આપઘાત કરવા જાય,
તયારે જોતો નથી કે રાજધાની છે કે શતાબદી….
😝😝😝

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)