ટીટુ : અરે હું 4 વર્ષથી ભણી જ રહ્યો છું,😅😝😂😜🤣🤪

મગનની ચાની દુકાનમાં એક દિવસ
એક શેઠ આવીને બેસી ગયા.
શેઠે ચા મંગાવતા કહ્યુ કે :
તમારી દુકાનમાં માખીઓ ઘણી છે.
મગન બોલ્યો : શું કરીએ સાહેબ,
તેમને જ્યાં ગંદકી દેખાય છે
ત્યાં જ આવીને બેસી જાય છે.
😅😝😂😜🤣🤪

જ્યોતિષી ટીટુનો હાથ જોઈને : દીકરા,
તું ઘણું ભણશે.
ટીટુ : અરે હું 4 વર્ષથી ભણી જ રહ્યો છું,
એ કહો કે હું ક્યારે પાસ થઈશ?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)