માઁ : બેટા, આજે તે સ્કૂલમાં ધીંગામસ્તી
તો નથી કરીને?
દીકરો : ના મમ્મી,
હું તો આખો દિવસ
શાંતિથી અંગૂઠા પકડીને ઊભો હતો.
😅😝😂😜🤣🤪
સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીઓને નિબંધ લખવા આપ્યો.
વિષય હતો –
‘જો હું કોઈ મોટી કંપનીનો મેનેજર હોઉં તો…’
બધા વિદ્યાર્થીઓ નિબંધ લખી રહ્યાં હતા,
ત્યાં જ શિક્ષકની નજર ભાર્ગવ પર પડી.
એ નોટબુક લઈને ચુપચાપ બેઠો હતો.
શિક્ષક : કેમ ભાર્ગવ શું થયું? નિબંધ આવડતો નથી.
ભાર્ગવ : ના સર,
હું તો મારી સેક્રેટરીની રાહ જોઈ રહ્યો છું.
મેનેજર બધું જાતે થોડી લખે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)