ટીના : અલી બીના,
તારા ઘરમાં બધું ઠીકઠાક તો છે ને?
બીના : ના, મારો પતિ બીમાર છે અને
એને ડર છે કે એ બચશે નહીં.
અને મને ડર છે કે એ જીવી જશે.
આ મહોકાણમાં
ઘરમાં ગમગીનીનો માહોલ છે.
😅😝😂😜🤣🤪
પપ્પુ કાર સાઈડમાં પાર્ક કરીને
દોડતો દોડતો મેડિકલ સ્ટોર પર ગયો અને દુકાનદારને
કહ્યું : જલ્દી,
હેડકી બંધ થાય એની કોઈ દવા આપો.
દુકાનદાર તરત કાઉન્ટર કુદીને બહાર આવ્યો
અને પપ્પુને એક જોરદાર લાફો ઝીંકી દેતાં
કહ્યું : હવે આપની હેડકી બંધ થઈ ગઈ?
પપ્પુએ ગાલ પંપાળતા કહ્યું : યાર,
તમે તો જોયા વગર જ ઝીંક્યા કરો છો.
હેડકી તો સામેની કારમાં બેઠેલી મારી પત્નીને આવે છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)