ખોટુ બોલવામાં કંઈ ઘસાતુ નથી.😅😝😂😜🤣🤪

નિર્દેશક મગન ઉંઘમાં બબડી રહ્યો હતો :
હું તને પ્રેમ કરું છું,
અને મારી પત્નીને છુટાછેડા આપીને
તારી સાથે લગ્ન કરીશ એ મારું વચન છે.
એવામાં અચાનક તેની આંખ ખૂલી ગઈ.
તેણે જોયું કે તેની પત્ની તેને તાકી રહી હતી.
મગન ફરીથી આંખો બંધ કરીને બોલ્યો : કટ,
હવે આગલા સીનના ડાયલોગ સાંભળો.
😅😝😂😜🤣🤪

પત્ની : અરે તમારા તો
જેટલા વખાણ કરું એટલા ઓછા છે.
પતિ : તો છેવટે તને મારી કદર થઈ ખરી.
પત્ની : ના,
મને એ સમજાઈ ગયું કે મૂરખ આગળ
ખોટુ બોલવામાં કંઈ ઘસાતુ નથી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)