મેડમ : જે પણ મારા સવાલના જવાબ આપશે, તેને હું ઘરે જવા દઈશ…😅😝😂😜🤣🤪

રિંકી : તારી દિલ્હીની સફર કેવી રહી?
ચિંકી : ઓહ!
એટલી ખરાબ કે કહી ના શકું!
રસ્તામાં મારા પપ્પા પાણી લેવા
નીચે ઉતાર્યા, અને ટ્રેન ચાલુ થઈ, અને
તે સ્ટેશને ઉપર જ રહી ગયા.
રિંકી : હું તારું દુઃખ સમજી શકું છું.
આટલી લાંબી મુસાફરીમાં તારે
તરસ્યા રહેવું પડ્યું હશે નૈ?
😅😝😂😜🤣🤪

મેડમ (બાળકોને) : જે પણ મારા સવાલના
જવાબ આપશે, તેને હું ઘરે જવા દઈશ.
પપ્પુ એ તરત પોતાનું બેગ બારીની બહાર
ફેંકી દીધું.
મેડમે પૂછ્યું : આ બેગ કોણે બહાર ફેંક્યું?
પપ્પુ : મેં બહાર ફેંક્યું છે.
અને હવે હું ઘરે જઈ રહ્યો છું, કારણ કે,
મેં તમારા સવાલનો જવાબ આપી દીધો છે.
મેડમ બેભાન.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)