ટીના : હવે એ મને જરા પણ ગમતો નથી…😜😅😝😂🤪🤣

હરીશ છોકરી જોવા પરિવાર પાસે પહોંચ્યો.
તેની સામે છોકરીના ગુણોના
વખાણ થઈ રહ્યા હતા.
છોકરીવાળાઓ એ કહ્યું,
‘સીમાનો અવાજ કોયલ જેવો છે’.
તેની ગરદન તો મોર જેવી છે,
તેની ચાલ હરણ જેવી છે અને સ્વભાવે તે
ગાય છે.
હરીશે કહ્યું, ‘જી પણ,
એનામાં કોઈ માનવીય ગુણ પણ છે કે?
😜😅😝😂🤪🤣

ટીના : પુરુષો ઘણા જલ્દી બદલાઈ જાય છે.
બીના : કેમ શું થયું?
ટીના : જો ને,
બે મહિના પહેલા હું પપ્પુની દિવાની હતી.
હવે એ મને જરા પણ ગમતો નથી.
પુરુષો કેટલા જલ્દી બદલાઈ જાય છે.
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)