કોઈએ સાચું કહ્યું છે કે…😅😝😂😜🤣🤪

પતિએ નવી કાર ખરીદી અને વિચાર્યું કે
પત્નીને સરપ્રાઈઝ આપું.
ઘરમાં પહોંચતા જ પત્નીને જોરથી અવાજ
લગાવતા કહ્યું, ડાર્લિંગ,
તારું આટલા વર્ષોનું સપનું આજે પૂરું થઈ ગયું.
પત્ની દોડતી દોડતી રસોડામાંથી બહાર આવી
અને બોલી,
હાય હાય, સાસુ માં ને શું થઈ ગયું,
સવારે તો એકદમ સાજા હતા.
😅😝😂😜🤣🤪

કોઈએ સાચું કહ્યું છે કે,
પતિ-પત્નીના વિચારમાં જમીન-આકાશનું
અંતર હોય છે.
પતિના 5 મિસ્ડ કોલ જોઈને પત્ની વિચારે
છે કે, ખબર નહિ શું થયું હશે?
પત્નીના 5 મિસ્ડ કોલ જોઈને પતિ વિચારે
છે કે, ખબર નહિ આજે મારું શું થશે?
😅

😝

😂

😜

🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)