તેને પૂછવાની હિંમત ના કરી શક્યો…😅😝😂😜🤣🤪

બાળક દાદી પાસે આવ્યો અને બોલ્યો,
દાદી એક વખત ‘ટેં’ એવું બોલીને સંભળાવો.
દાદી : ટેં.
દીકરો : ફરી એક વખત બોલોને.
દાદી : ટેં.
દીકરો : કેટલું સરસ બોલો છો તમે.
તો પછી,
તમે મારી મમ્મીને આ શબ્દ બોલીને કેમ નથી સંભળાવતા?
દાદી : તારી મમ્મીને શા માટે સંભળાવું?
દીકરો : તે પોતાની બહેનપણીઓને કહી રહી હતી,
આની દાદી ખબર નહિ ક્યારે ટેં બોલશે.
😅😝😂😜🤣🤪

એક પત્રકાર પ્રેમ વિષે લોકોના ઈન્ટરવ્યું લઇ રહ્યો હતો,
તેને રસ્તામાં એક 80 વર્ષના દાદા મળ્યા,
જે પોતાની પત્ની ડાર્લિંગ કહીને બોલાવી રહ્યા હતા.
પત્રકાર : 80 વર્ષની ઉંમરે પણ તમે તમારી પત્નીને
ડાર્લિંગ કહો છો,
આ પ્રેમનું રહસ્ય શું છે?
વૃદ્ધ માણસ : દીકરા 20 વર્ષ પહેલા તેનું નામ ભૂલી ગયો
હતો, તેને પૂછવાની હિંમત ના કરી શક્યો,
તેથી જ ડાર્લિંગ કહું છું.
😅

😝

😂

😜

🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)