તેમને ટેન્શનમાં જોઇને મારું ટેન્શન દુર થઈ જાય છે…😅😝😂😜🤣🤪

ચિન્ટુ દુઃખી થઈને બેઠો હતો.
પિન્ટુ : શું થયું યાર,
આટલો દુઃખી અને ચિંતિત કેમ છે?
ચિન્ટુ : યાર મારા વાળ ઘણા વધારે ખરી રહ્યા છે.
પિન્ટુ : તેનું કારણ ખબર પડ્યું?
ચિન્ટુ : ચિંતાને કારણે.
પિન્ટુ : લાઈફ તો સેટ છે તારી.
હવે તને કઈ વાતની ચિંતા છે?
ચિન્ટુ : વાળ ખરવાની.
😅😝😂😜🤣🤪

ડોક્ટર : જ્યારે તને ટેન્શન થાય ત્યારે તું શું કરે છે?
ચિન્ટુ : હું મંદિરમાં જાઉં છું.
ડોક્ટર : ખુબ સરસ, ત્યાં બેસીને ધ્યાન કરતો હશે,
બરાબરને?
ચિન્ટુ : ના,
હું ત્યાં લોકોના ચપ્પલ મિક્સ કરી દઉં છું, અને
સાઈડ પર બેસીને તેમને જોતો રહું છું.
તેમને ટેન્શનમાં જોઇને મારું ટેન્શન દુર થઈ જાય છે.
😅

😝

😂

😜

🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)