સુખની બે જ ચાવી છે…
‘ખડખડાટ’ અને ‘ઘસઘસાટ’
દુખની પણ બે જ ચાવી છે…
‘બબડાટ’ અને ‘કકળાટ’
😜😅😝😂🤪🤣
ફેસબુકમાં એક પોસ્ટ હતી.
”પાર્ટીમાં મે પાંચ પેગ પીધા,
હું ડ્રાઈવીંગ કરી શકુ તેમ હતો તો પણ
એક જવાબદાર નાગરીક તરીકે
હુ રીક્ષા કરીને ઘરે ગયો..”
400 લાઈક્સ અને 80 કોમેન્ટ આવી.
એમાની સૌથી બેસ્ટ કોમેન્ટ આ હતી,
”ભાઈ તુ રીક્ષામાં ક્યાં ગયો હતો??
પાર્ટી તો તારા ઘરે જ હતી… ”
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)