મહિલા : તને એવું કેમ લાગ્યું કે હું આ ચોપડી ખરીદીશ?😅😝😂😜🤣🤪

પત્ની : ઉઠો સવાર થઇ ગઈ,
ક્યાં સુધી સુતા રહેશો?
(રોમાન્ટિક થઈને)
પતિ: આંખ નથી ખુલી રહી,
એવું કંઈક બોલ કે ઊંઘ ઉડી જાય.
પત્ની : રાત્રે તમે
જે જાનુ સાથે ચેટ કરી રહ્યા હતા,
તે મારુ જ બીજું આઈડી છે.
😅😝😂😜🤣🤪

સેલ્સમેન : મેડમ, મારી પાસે એક ચોપડી છે,
જેમાં પતિઓના મોડી રાત્રે ઘરની બહાર રહેવાના
100 બહાના જણાવ્યા છે.
શું તમે આ ચોપડી ખરીદશો?
મહિલા : તને એવું કેમ લાગ્યું કે
હું આ ચોપડી ખરીદીશ?
સેલ્સમેન : મેડમ, કારણ કે
આ ચોપડીમેં આજે સવારે જ તમારા પતિને વેચી છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)