પતિવ્રતા પત્નીનું સ્ટેટ્સ…😅😝😂😜🤣🤪

પત્ની : મારે તમારી સાથે કંઈક વાત કરવી છે.
પતિ : હા, બોલ.
પત્ની : જે વ્યક્તિ ભૂલ કરીને
પોતાની ભૂલનો સ્વીકાર કરી લે,
તે વ્યક્તિને શું કહેવાય?
પતિ : મહાન વ્યક્તિ.
પત્ની : અને જે વ્યક્તિ ભૂલ ન કરવા પર
પણ પોતાની ભૂલનો સ્વીકાર કરી લે તેને?
પતિ : પરણેલો વ્યક્તિ.
😅😝😂😜🤣🤪

પતિવ્રતા પત્નીનું સ્ટેટ્સ :😅😝😂😜🤣🤪

હું તમારા પર વિશ્વાસ કરું છું.

પણ યાદ રાખજો,
મારો વિશ્વાસ અને તમારા હાડકા

એક સાથે જ તૂટશે.
😅

😝

😂

😜

🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)