બિલકુલ નથી બદલાણી…😝😝😝

ઘરવાળી: કહુ છું સાભળો છો…
આ લગ્નમાં…
છોકરો હંમેશા જમણી…
અને…
છોકરી હંમેશા ડાબી બાજુ જ કેમ બેસે છે ???
પતિ : નફા-નુકશાન ખાતામાં…
આવક હંમેશા જમણી બાજુ…
અને…
ખર્ચા હંમેશા ડાબી બાજુ…
લખવામાં આવે છે.
😝😝😝

પતિ પત્ની બન્ને નું
કાર અકસ્માત માં મૃત્યુ થયું.
પતિ ભૂત બન્યો ને પત્ની બની ચુડેલ.
બન્ને થોડા સમય બાદ મળ્યા.
પત્ની: કેટલા બધાં જુદા લાગો છો
ભૂત બની ને.
પતિ: ગાંડી તું તો એવી ને એવીજ છો
બિલકુલ નથી બદલાણી…
😝😝😝

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)