એજી… સાંભળો છો..!!😜😅😜😜😅😜

પતિ, પત્ની વચ્ચે ઝઘડો ચાલુ હતો…
પતિઃ હું કંઈ તારાથી ડરતો નથી.
પત્નીઃ ડરતા શેના નથી?
મને જોવા આવ્યા હતા ત્યારે 5-6 જણને લઈને આવ્યા હતા
અને લગ્ન વખતે તો 250 જણને લઈને આવ્યા હતા.
બોલો, આવ્યા હતા કે નહીં?
પતિઃ હા
પત્નીઃ તો પછી, હું જુઓ કેવી હિંમતવાળી…
લગ્ન કરીને એકલી જ આવી હતી અને
એકલી જ તમારી સાથે રહું છું ને પાછા વટ કરો છો.
😜😅😜😜😅😜

પત્ની (ન્યુઝ પેપર માં કોયડો ભરતા ભરતા):
એજી… સાંભળો છો..!!
નસીબદારને બે અક્ષરમાં શું કહેવાય..? 🤔
પતિ : વાંઢો.
😜😅😜😜😅😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)