ટીન્કુ : તું મારુ વધુમાં વધુ શું બગાડી લઈશ!😅😝😂😜🤣🤪

પત્નીથી પરેશાન પતિ
10 માં માળની બાલ્કનીમાંથી કુદવાનો જ
હતો કે, પત્નીએ બૂમ પાડી કહ્યું,
જરા અંદર આવજો,
મારી બહેનપણીઓ આવી છે,
તો તમારી ઓળખાણ કરાવી દઉં.
(ખુશ થતો થતો)
પતિ : હા હા, આવ્યો આવ્યો.
😅😝😂😜🤣🤪

ટીન્કુનો પોતાની પત્ની સાથે ઝગડો
થઇ ગયા પછી તેણે પત્નીને કહ્યું,

તું મારુ વધુમાં વધુ શું બગાડી લઈશ!

ત્યારથી ટીન્કુના મોબાઈલનું ચાર્જર નથી મળી રહ્યું.
તે જેટલા નવા ચાર્જર લાવે છે તે બધા ગુમ થઈ જાય છે.
😅

😝

😂

😜

🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)