પત્ની : અરે, આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?😅😝😂😜🤣🤪

પતિઓને દુઃખ એ વાતનું નથી હોતું કે
તેમની પત્ની તેમની પાસે ઘરના કામ કરાવે છે.

પણ દુઃખ એ વાતુંનું હોય છે કે
બધા કામ કરવા છતાં
તે પોતાની બહેનપણીઓને ફોન પર કહે છે કે,

પુરુષો કોઈ કામના નથી હોતા.
😅😝😂😜🤣🤪

પત્ની : અરે,
આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?
પતિ : મારા એક મિત્રએ ધોલાઈ કરી એટલે.
પત્ની : તો તમે કેમ કાંઈ ન કર્યું,
તમારા હાથમાં મહેંદી લાગેલી હતી?
પતિ : મારા હાથમાં તેની પત્નીનો હાથ હતો,
અને અમે ભાગી રહ્યા હતા.
પછી પત્નીએ એવી ધોલાઈ કરી કે
પતિ હોસ્પિટલમાં છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)