પપ્પુ મેચ જોઈ રહ્યો હતો,
તે દરમિયાન તેનો
તેની પત્ની સાથે ઝગડો થઈ ગયો.
તેની પત્ની બોલી : હું મારા પિયરમાં જઈ રહી છું.
પપ્પુ મેચ જોતા જોતા
કોમેન્ટ્રીની સ્ટાઈલમાં બોલ્યો,
પહેલી બાર આપને કદમો કા
બેહતરીન ઇસ્તેમાલ કિયા.
હવે પપ્પુના પગ બરાબર કામ નથી કરતા.
😅😝😂😜🤣🤪
ડોક્ટર પપ્પુને : ભાઈ તને તો ઘણી નબળાઈ છે,
તું છાલ સાથે ફળ ખા.
પપ્પુ : ઠીક છે ડોક્ટર સાહેબ.
એક કલાક પછી જ પપ્પુ રડતો રડતો આવ્યો.
ડોક્ટર : શું થયું, કેમ રડી રહ્યો છે?
પપ્પુ : પેટમાં ખુબ દુઃખાવો થઈ રહ્યો છે.
ડોક્ટર : શું ખાધું હતું?
પપ્પુ : નારિયેળ ખાધું હતું છાલ સાથે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)