ટીચર કહેઃ કનુ બોલ જોય
આપણે જે ભાષા બોલીયે છીયે
તેને માતૃભાષા
શુકામ કેવાય છે?
કનુ કહેઃ કેમકે
પિતાને બોલવાનો વારો તો
ક્યારેય આવતો જ નથી હોતો…
😅😝😂😜🤣🤪
મેં કોઈ દિવસ
ભણવાની બાબતમાં,
મારા પપ્પા પાસે પેંડાનો
ખર્ચો કરાવ્યો જ નથી !!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)