‘થેન્ક યુ ડાર્લિંગ.’😅😝😂😜🤣🤪

પપ્પુ : તને પરિણીત લોકોનું પેટ વધવાનું
કારણ ખબર છે?
ટપ્પુ : ના.
પપ્પુ : તેનું કારણ છે,
પહેલા બહાર મિત્રો સાથે પાર્ટી કરે છે,
અને પછી ઘરે આવીને પત્નીના ડરથી
ફરીથી ખાવાનું ખાય છે.
😅😝😂😜🤣🤪

ટીના : ‘તું માનશે આજે સવારે
મારા જન્મદિવસની ખુશીમાં કંઈ એવો મુડ
આવી ગયો કે એક લેભાગુને હાથમાં
એક હજાર રૂપિયા પકડાવી દીધા.’
મીના : ‘શું વાત કરે છે?
હજાર રૂપિયા કંઈ નાની રકમ ના કહેવાય.
તારા વરે કંઈ કહ્યું નહિ?’
ટીના : ‘કહ્યુને, એણે કહ્યું ‘થેન્ક યુ ડાર્લિંગ.’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)