એક-એક ચા થઈ જાય.😅😝😂😜🤣🤪

રણને કાંઠે આવેલા ગામને પાદરે
એક હારે પાંચ હોટલો ખડી હતી.

એમાંથી પહેલીની આગળ
પાટિયું લગાવ્યું હતું,

ચા પીવાની છેલ્લી તક, અહીંથી
આગળ ચાર હોટલ દેખાય છે તે તો
મૃગજળ છે.
😅😝😂😜🤣🤪

બે કંજૂસ મિત્રો ઘણા સમય પછી મળ્યા.
એક બોલ્યો : ઘણા સમય પછી
મળવાની ખુશીમાં
એક-એક ચા થઈ જાય.
બીજો બોલ્યો : હા જરૂર,
પણ બિલ તારે આપવું પડશે.
યાદ છે છેલ્લીવાર મેં પીવડાવી હતી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)