તો હું ઊંધા પગે ભાગી ગઈ.😅😝😂😜🤣🤪

પતિની શરાબની લત છોડાવવા
એની પત્નીએ ડાકણનો વેશ લીધો અને
રાતે બે વાગે કબ્રસ્તાનના રસ્તા પર આવતા
પતિને પડકાર્યો.
પત્ની : હું ડાકણ છું, તું પીવાનું બંધ નહીં કરે
તો તને કાચોને કાચો ખાઈ જઈશ.
પતિ : તું મને ખાઈ જઈશ?
તારી દીકરીને વિધવા કરીશ તું?
😅😝😂😜🤣🤪

છોકરી : જાનુ,
આજે છોકરીવાળા મને જોવા આવ્યા હતા.
છોકરો : અચ્છા પછી શું થયું?
છોકરી : જેવો જ મેં છોકરાને જોયો
તો હું ઊંધા પગે ભાગી ગઈ.
છોકરો : અરે,
આમ ઊંધા પગે ભાગ્યા ન કર, નહિ તો
છોકરાવાળા સમજી જશે કે તું ચુડેલ છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)