રેલવેના પાટા ઉપર સુઈ જા,😅😝😂😜🤣🤪

માસ્ટર : ટપ્પુ ઊભો થા અને
કહે તો –
પવન સાથે વરસાદ વરસી રહ્યો છે,
એનો ભવિષ્યકાળ શું થાય?

ટપ્પુ : સાહેબ, હવે લાઈટ જશે.
😅😝😂😜🤣🤪

પપ્પુ : મારે આપઘાત કરવો છે, કંટાળી ગયો છું.
ટપ્પુ : તો એમાં શી ધાડ મારવાની છે?
રેલવેના પાટા ઉપર સુઈ જા,
ઊંઘવાની ગોળી ગળી જા કે પછી
તારા ઘરની બાલ્કનીમાંથી છલાંગ મારી દે,
કાં તો દરિયામાં ડૂબી મર,
અથવા મારા ઘરે ચાલ અને
મારી પત્નીના હાથની બિરયાની ખાઈ લે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)