જીવનનો સૌથી સુખદ એક કલાક હતો.’😅😝😂😜🤣🤪

લીના (પતિને ) : મને કહોને કે આ સંમોહન
એટલે શું ?

પતી : સંમોહન એક વિધા છે,
જેમાં કોઈ વ્યક્તિને વશીભૂત કરી
તેના પાસેથી ઈચ્છિત કામ કરાવી શકાય.

લીના : ના હોય !
એને સંમોહન નહીં, લગ્ન કહેવાય.
😅😝😂😜🤣🤪

કનુની પત્ની શાંતાઓ તેઓનાં લગ્નની
રજતજયંતી નીમિર્તે પતી ને કહ્યું :
‘જયારે તમે મારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ
મુક્યો હતો એ વખતે
હું એટલી ભાવુક બની ગઈ હતી કે
હું એક કલાક સુધી બોલી સકી ન હતી,
તમને એ યાદ છે ?’
કનુએ જવાબ આપ્યો : ‘હા પ્રિયે,
એ ક્ષણને હું કેવી રીતે ભૂલી શકું, એ મારા
જીવનનો સૌથી સુખદ એક કલાક હતો.’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)