ડોક્ટર કનુ (દર્દી મનુને ) : ભાઈ, જાગો.
દર્દી મનુ : શું થયું ડોક્ટર સાહેબ ?
ડોક્ટર કનુ : કશું નહી.
હું તમને ઉધવાની ગોળીઓ આપવાનું
ભૂલી ગયો હતો.
😅😝😂😜🤣🤪
પ્રોફેસર કનુ ક્લાસમાં લેક્ચર આપી રહ્યા હતા.
આ વખતે વિધાર્થી મનુ ક્લાસરૂમની બારીમાંથી
બહાર જોઈ રહ્યો હતો.
કનુએ મનુને પૂછ્યું : ‘તું શા માટે કોલેજમાં આવે છે ?’
મનુએ જવાબ આપ્યો :’વિધા માટે.’
કનુએ તેને કહ્યું : ‘તો પછી ભણવામાં ધ્યાન આપને.
બારીની બહાર શું કામ જુએ છે ?’
મનુએ ઘટસ્ફોટ કર્યો : ‘સર, વિધા હજી આવી નહી.’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)