પરંતુ મચ્છર ખુરશીને ચોતેલો રહ્યો.😅😝😂😜🤣🤪

પ્રધાન કનુએ કાર બનાવતા એક કારખાનાની મુલાકાત લીધી.
કારખાનાના મેનેજરે મનુને
તેમને આખું કારખાનું બતાવ્યું અને પછી
પ્રધાન કનુને એક કર મફત આપવાની ઓફર કરી.
એટલે પ્રધાન કનુએ કહ્યું : ‘ના, ના,
મફતમાં મારાથી કશું લઈ શકાય નહી.’
એટલે મેનેજર મનુએ રસ્તો કાઢ્યો : ‘જો એવું હોય તો હું તમને
પાંચસો રૂપિયામાં એક કાર વેચીશ.’
આ સાંભળતા પ્રધાન કનુએ તરત જ ખિસ્સામાંથી
પાંચસો રૂપિયાની બે નોટ કાઢીને મેનેજર આપી અને કહ્યું :
‘જો એવું હોય તો હું બે કાર ખરીદું છે,’
😅😝😂😜🤣🤪

રાજકરણી કનુ એક ખૂરશી પર બેઠા હતા.
તેમની ખૂરશી પર એક મચ્છરને બેઠેલો જોઈને
તેના અંગરક્ષક મનુએ ઝડપથી તેને મારી નાખ્યો.
પરંતુ મચ્છર ખુરશીને ચોતેલો રહ્યો.
ઘણા પ્રયત્ન છતાં મચ્છર ખુરશીથી ઉખડયો નહી
એટલે મનુ ત્યાંથી ખસીને એક બાજુ
ઉભો રહી ગયો.
રાજકારણી કનુએ
મનુને પૂછ્યું : ‘મચ્છર કેમ ઉખડતો નથી ?’
મનુએ જવાબ આપ્યો : ‘સાહેબ,
એણે તમારું લોહી પીધું છે.’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)