નરેશ : તું કેવી દોસ્ત છે,
મને માર ખાતો જોઈને નાસી ગયો.
પરેશ : ના, યાર ! એવું નથી, પણ હું
તને માર ખાતો જોઈ શકતો નથી.
😅😝😂😜🤣🤪
ચાર મિત્રો ફરવા જવાની તેયારી કરી રહ્યા હોય છે.
પહેલો મિત્ર : હું મીઠાઈ લાવીશ.
બીજો મિત્ર : હું પૂરી લાવીશ.
ત્રીજો મિત્ર : હું શાક અને કચુંબર લાવીશ.
ચોથો મિત્ર : હું ખાવા માટે મારા ભાઈઓને લાવીશ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)