ગણિતના સરે કહ્યું….🤪😜😝🤣😂😅

એક મારવાડી એ ગુજરાતી ને કુવો વેચ્યો,
લખાણ અને પૈસા ની લેવડદેવડ બાદ મારવાડી
ગુજરાતી ને કહે મેં તમને કુવો વેચ્યો છે પાણી નહી,
જો પાણી પણ જોઈએ તો અલગથી પૈસા આપવા પડશે
આ સાંભળી ને ગુજરાતી બોલ્યો
અરે હું ખુદ તારી પાસે આવાવાનો હતો
એ કેવા કે કુવા મા જે તારું પાણી છે
તે બે દિવસ મા ખાલી કરી નાંખજે નહીં તો
પાણી રાખવા નું તારે ભાડુ આપવું પડશે…
🤪😜😝🤣😂😅

સ્કૂલ ચાલુ હતી. બપોરના બાર​ ​વાગ્યા હતા.
થોડી વાર પછી અચાનક એક કલાસના બધા​ ​છોકરા
ધડાધડ​ ​કલાસમાંથી બહાર ભાગવા માંડયા !​ ​
પ્રિન્સીપાલે બધાને પકડીને​ ​કેબિનમાં બોલાવ્યા.​

​છોકરાંઓ કહે ”સર, અમારો વાંક​ ​નથી.
ગણિતના સરે કહ્યું….
બાર ને પાંચે ભાગો..​
એટલે અમો તો​ ​ભાગ્યા
🤪😜😝🤣😂😅

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)