તે કેટલી વાર્તા સંભળાવે છે…😅😝😂😜🤣🤪

બે વડીલ કોર્ટમાં છુટાછેડા લેવા ગયા
જજ એ પૂછ્યું તમે બન્ને
આટલી મોટી ઉંમરમાં છૂટાછેડા કેમ લેવા માગો છો?
વડીલ મહિલા બોલી : જજ સાહેબ મારા પતી
મારી ઉપર માનસિક અત્યાચાર કરે છે,
જજ : તે કેવી રીતે?
મહિલા : તેને જયારે ઈચ્છા થાય છે,
મને આડું અવળું સંભળાવી દે છે. પરંતુ,
જયારે હું તેની ઉપર બુમો પાડવાનું શરુ કરું છું
તો એ પોતાના કાનનું મશીન કાઢી નાખે છે.
😅😝😂😜🤣🤪

એક બાળક પોતાની માં ને
કહ્યું : મમ્મી કોઈ વાર્તા સંભળાવને?

મમ્મી : દીકરા, મને કોઈ વાર્તા યાદ નથી.
હવે તારા પાપા ઘરે આવશે
તો ત્યારે હું પૂછીશ કે આટલા લેટ કેમ થયા?

પછી તું જોજે તે કેટલી વાર્તા સંભળાવે છે…
😅

😝

😂

😜

🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)