પત્ની : લગ્ન પહેલા તમે અને હું
એકબીજાને જોવા માટે
કેટલા બેબાકળા થઈ જતા હતા.
પતિ : એ જ
જૂની ભૂલોને યાદ કરીને
હું આજે પણ અફસોસ કરું છું.
😅😝😂😜🤣🤪
પતિએ પત્નીને ખૂબ જ પ્રેમથી
કહ્યું : કદાચ કે તું ગોળ હોત,
તો ક્યારેક તો મીઠી વાણી બોલી હોત.
પત્ની : કદાચ તમે આદુ હોત,
તો કસમથી થાકી જાઉં ત્યાં સુધી
તમને પીસતી હોત.
પત્નીનો જવાબ સાંભળીને પતિ
બેહોશ થઈ ગયો
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)